
ઓલપાડના દેલાડ ગામની સીમમાંથી એક્ટિવા ચોરનાર બે ઝડપાયા
સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઓલપાડ તાલુકાના દેલાડ ગામની સીમમાંથી હોન્ડા એક્ટિવા મોપેડની ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી

દિલ્હીમાં છુપાયેલો પલસાણાનો બળાત્કારી સુરત પોલીસની ગિરફતમાં
સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી પંકજ ભભૂતી પાંડેને નવી દિલ્હી

વ્યાવલ નાકા પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી મહારાષ્ટ્રના 3 બુટલેગરોને રૂ.3.99 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
નિઝર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વ્યાવલ નાકા પાસે શંકાસ્પદ જણાતી મહિન્દ્રા મેક્સ ફોરવ્હીલ ગાડીને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

તાપી પોલીસની કામગીરી: ‘હું મરવા જાઉં છું’ કહી ફોન કાપનાર યુવકને મિનિટોમાં શોધી જીવતદાન આપ્યું
વાલોડમાં રહેતા એક ૨૦ વર્ષીય યુવકે અંગત કારણોસર જીવન ટૂંકાવવા કરેલો પ્રયાસ પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યો છે. ઇમર્જન્સી હેલ્પલાઇન ૧૧૨ અને વાલોડ પોલીસની ટીમે

ચકલી-પોપટના ખેલમાં ‘પંખીડા’ જેલના સળિયા પાછળ: બાજીપુરામાં એલસીબીની રેડથી જુગારીઓમાં ફફડાટ
તાપી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલોડ તાલુકાના બાજીપુરા ગામના હળપતિ વાસમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઈટના અંજવાળે કેટલાક

ભીલાડથી સુરત જતો દારૂનો મોટો જથ્થો નવસારીમાં આંતરાયો: ટેમ્પોમાં તાડપત્રી નીચે છુપાવેલી ૧૭૪૦ બોટલો જપ્ત, એકની ધરપકડ
રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર-૪૮ પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

સીમલકના વેપારીને 67 હજારની લોનની લાલચ આપી સાયબર માફિયાઓએ ખિસ્સા ખાલી કર્યા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમલક ગામે રહેતા એક છૂટક વેપારી સાથે ઓનલાઇન લોન અપાવવાના બહાને રૂ.4,900ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પલસાણા અને વઘઈમાંથી નશાકારક તાડીના જથ્થા સાથે ત્રણ બુટલેગરો દબોચાયા
સુરતના પલસાણા અને ડાંગના વઘઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર નશાકારક તાડીના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પલસાણા

છત્તીસગઢથી શ્રમિકના પરિવારજનો દોડી આવ્યા, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો
સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે આવેલી GMDC કંપનીમાં રસોઈયા તરીકે કામ કરતા એક શ્રમિકની તેના જ શેઠ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર

