Explore

Search

May 11, 2026

Contact us -7820092500

IAS Coaching

કુકરમુંડાના ગોરાસાના આધેડએ ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

કુકરમુંડાના ગોરાસા ગામના સુદામભાઈ દુલાભાઈ પાડવી (ઉં.વ.૫૪) છેલ્લા કેટલાક વર્ષોથી બાવીસીની બિમારીથી પીડાતા હતા,જેઓએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર લોખંડની એન્ગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

Advertisement
error: Content is protected !!