ડાંગના સુબીર તાલુકાના ચૌધરી ફળિયામાં રહેતી બારકિબેન રાજેશભાઈ ચૌધરી (ઉ.વ. આ. ૪૫એ ગત તા.૪/૭)ના રોજ સવાર ઘરેથી ક્યાંક જતી રહી હતી તા. ૨૯-૦૭-૨૦૨૫ના રોજ બારકીબેનની લાશ જામદર નામના ઓળખાતા જંગલમાંથી મળી હતી જેને તેના કપડા તથા તેના પગરખાથી વાલી વારસો દ્વારા ઓળખવામાં આવેલી છે. કંકાલ કાકડના ઝાડ સાથે એક દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.
Latest News
નવસારી જિલ્લાનાં ઉન ગામની સીમમાં ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત, ચારને ઈજા
September 30, 2026
પલસાણાનાં કરાળા ગામેથી ૧૩.૩૮ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
September 30, 2026
ઓરવાડ હાઈવે પર પોલીસે ૩.૮૩ લાખનાં દારૂનાં જથ્થા સાથે ટેમ્પો ચાલકને પકડ્યો
September 30, 2026
ઉમરગામનાં તુંબ ગામમાં સર્જાયેલ અકસ્માતમાં ચાલક યુવતીનું મોત નીપજ્યું
September 30, 2026


