December 28, 2024

Latest news : સુમુલ ડેરી જેવા જ આબેહુબ પેકિંગ ધરાવતા નકલી ઘી,નો જથ્થો ઝડપાયો
December 28, 2024
સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે. પોલીસે કઠોર ગામે આવેલી માન સરોવર રેસીડેન્સીમાં દરોડો પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ આબેહુબ પેકિંગ ધરાવતું નકલી ઘી


