
વધુ એકવાર બનાવટી ચલણી નોટો ઝડપાઈ
ગુજરાતમાં દિવાળી પૂર્વે વધુ એકવાર બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. જેમાં સુરત બાદ હવે અમદાવાદમાંથી બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી

ખુલ્લેઆમ દારૂની પીનારા ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ગુનો નોંધાયો
અમદાવાદમાં શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં દશેરા નિમિત્તે પોલીસનો શસ્ત્રપૂજન કાર્યક્રમ દરમિયાન રોડ ઉપર પોલીસનો દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ હેડ ક્વાર્ટરની સામે

લોરેન્સ બિશ્નોઈ ગેંગ હવે દાઉદ ઈબ્રાહીમની ડીકંપનીના રસ્તે ! કોણ ઓપરેટ કરે છે ગેંગ
ગઈ કાલે મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદીકીની હત્યા પાછળ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ નો હાથ હોવાના અહેવાલ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા સમયથી

પાકિસ્તાનની જેલમાં બંધક એક ભારતીય માછીમારનું બીમારીથી મોત
પાકિસ્તાનની જેલમાં બંધક એક ભારતીય માછીમારનું બીમારીથી મોત થયું હતું. ઉનાના નવાબંદરનાં સુરેશ સોલંકી નામના માછીમારનું મોત થતા ભારતીય ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારના પાર્થિવ દેહ

ગુજરાતમાં દશેરાના દિવસે 24 કલાકમાં 93 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ ગુજરાતમાં દશેરાના દિવસે 24 કલાકમાં 93 તાલુકામાં મેઘમહેર થઈ હતી. સૌથી વધુ વરસાદ જુનાગઢ

દશેરાના દિવસે મહેસાણામાં બનેલી કરૂણાંતિકા પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના સ્વજનોને રૂપિયા 2 લાખની અને ઘાયલોને રૂ. 50,000ની સહાય કરાશે.
મહેસાણાના કડીમાં જાસલપુર ખાતે ભેખડ ધસી પડતાં 9 શ્રમિકોના મૃત્યુ થયા છે, જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાની નોંધ પીએમ મોદીએ પણ લીધી

અગ્નિવીર ટ્રેનિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં શહીદ યુવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
રાજકોટના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના વિશ્વરાજ સિંહ ગોહિલ નામના અગ્નિવીર ટ્રેનિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં થતાં શહીદ થયા હતા.ગામના આશાસ્પદ યુવાનના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવાર


