Explore

Search

September 30, 2026

Contact us -7820092500

IAS Coaching

ગીર સોમનાથ જિલ્લામાં 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગીર સોમનાથ : ગીર સોમનાથના તાલાલામા રવિવારે સવારે 8.18 કલાકે એક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તાલાલામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલથી 12 કિમી દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી. સદનસીબે કોઈ પ્રકારની જાણ હાનિ કે નુકસાન ના સમાચાર નથી.

Advertisement
error: Content is protected !!