Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

પત્નીએ રોટલો નહીં બનાવતા વૃદ્ધે ઝેર પીધું

સોનગઢના ગુણસદા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય જમા છનિયાભાઈ ગામીતે પત્ની શાનુબેન ગામીતને રોટલો બનાવી આપવા કહ્યું હતું. પરંતુ ઘરમાં જુવારનો લોટ પૂરો થઈ ગયો હોવાથી પત્નીએ રોટલો બનાવી આપ્યો ન હતો. તે બાબતે જમાભાઈ ગામીતને ખોટું લાગતા ઝેર પીધું હતું.

Advertisement
error: Content is protected !!