Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching
Tapi

Songadh : ડમ્પર અડફેટે ૨૫ વર્ષીય યુવકનું ઘટના સ્થળ ઉપર મોત

સોનગઢનાં ટોકરવા ગૌમુખ રોડ પર ચીમકુવા ગામની સીમમાં પુરઝડપે દોડતા ડમ્પરે બાઈકને સામેથી અડફેટે લઈ લીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક ચીમકુવા ગામના નિતેશ ગામીતનું

Vyara : સોનાની ચેન આંચકી ફરાર થનાર બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા,આરોપીઓએ બારડોલી ટાઉનમાં ૮ ગુના કર્યાની કબુલાત કરી

વ્યારાનાં તળાવ રોડ ઉપરના જૈન દેરાસરની પાછળથી પગપાળા જતી મહિલાના ગળામાંથી બે ઈસમો ચેન ખેંચી ફરાર થઈ ગયાનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જે

Tapi : ટક્કર મારતાં કાર ચાલકને પહોંચી ઈજા, પોલીસ મથકે બનાવ નોંધાયો

ડોલવણના પાટી ગામના ઓલણ નદીના પુલ પાસે વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પર પાછળથી કારને ટક્કર મારતા કાર ચાલકે ઈજા પહોંચી હતી તેમજ કારને પણ નુકશાન

Tapi : ટ્રકમાં ભેંસો ભરી જતાં ચાલક સહીત બે જણા પકડાયા

સોનગઢના માંડલ ટોલનાકા પાસેથી વ્યારાથી સોનગઢ આવતાં ટ્રેક ઉપર એક ટ્રકમાંથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વગર પાસ પરમિટે લઈ જવાતા ૧૨ નંગ ભેંસો સાથે ટ્રક

Tapi : ચોરીના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઉકાઈ જી.ઈ.બી. ગેટ પાસેથી ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   પોલીસ

Tapi : મહાપર્વ મહાશિવરાત્રીના પાવન દિવસની તાપી જિલ્લામાં પણ અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી

દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના પાવન દિવસની તાપી જિલ્લામાં પણ અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, મહાશિવરાત્રી નિમિત્તે જિલ્લામાં આવેલા નાના-મોટા

તાપી જીલ્લાની પૂર્વમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય : ગાયના મુખમાંથી વહેતી જલધારા 10-15 ફૂટ નીચે ગયા બાદ તેનુ પાણી ક્યાં જાય છે તેની આજદિન સુધી કોઈને ખબર નથી

તાપી જિલ્લામાં સોનગઢથી લગભગ 14 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલુ દોણ ગામ નજીકનાં ગૌમુખ મહાદેવ મંદિર લોકોમાં આસ્થાના પ્રતીક સમાન છે.

Salute police : તાપી જિલ્લામાં પહેલીવાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું,કોણ છે આરોપી ?

સોનગઢ નગરના શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવાનો ધંધો કરતા આરીફ પટેલ નામના યુવાન પાસે પૈસાની માંગણી કરી ફારૂક મુરઘી અને તેના પુત્રોએ જીવલેણ હુમલો કરતા પોલીસે

કુવા ખોદવા માટે એક્ષપ્લોઝીવનો ઉપયોગ : એકની ધરપકડ,બે વોન્ટેડ

ડોલવણ તાલુકાનાં જામલીયા ગામનાં ચાર રચના નજીક આવેલ કુવામાં ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક તથા ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટીંગ કરી કુવો ખોદવાનું કામ કરતા એકને

Vyara : અજાણ્યા વાહન અડફેટે બુલેટ ચાલકને ઈજા

વ્યારાના ચીખલવાવ ગામની સીમમાંથી પસાર થતા વ્યારાથી માંડવી તરફ જતાં રોડ ઉપર અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતા બુલેટ ચાલકને ઈજા પહોંચી હતી.

Advertisement
error: Content is protected !!