
Good news : હવે અમદાવાદથી પ્રયાગરાજ સીધી વૉલ્વો બસ દોડાવવામાં આવશે, મુખ્ય પ્રધાને પહેલી બસને આપી લીલી ઝંડી
ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાતીઓ શ્રદ્ધાભેર જઈ શકે અને તેમને સુવિધાજનક અને પોષાય તેવી સુવિધા મળી શકે તે માટે ગુજરાત સરકારે ખાસ બસફેરીની જાહેરાત કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપ આ વખતે નવા ચહેરાઓનો વધુ પ્રાધાન્ય આપશે ?? આગામી સપ્તાહે ઉમેદવારોના નામ થશે જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી છે. આ

સરકારના આ નિર્ણય સામે તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
વ્યારા શહેરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના સરકારના નિર્ણય સામે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિશન નાકા વિસ્તારથી શરૂ થયેલી વિરોધ

તાપી 181 મહિલા હેલ્પલાઇન ટીમની કામગીરી : વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી પતિ-પત્ની વચ્ચે સુ:ખદ સમાધાન કરાવ્યું
સોનગઢ તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી પોતાની આપવીતી જણાવી હતી તેમજ મહિલાએ જણાવ્યું હતું કે, એના પતિ વ્યસન કરી

Good news : પોલીસ સ્ટેશનમાં એક જ છત નીચે મળશે આ 4 સેવા
ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે

જાણવા જેવું ખરું હાં !! ગુજરાતના આ ગામમાં પતંગ ચગાવશો તો દંડ થશે
ગુજરાતમાં ભારે ઠંડી અને પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ પતંગરસિયાઓ ધાબા પર પહોંચી ગયા છે અને કન્ની બાંધી, ફીરકી પકડી પતંગો આકાશમાં દેખાવા લાગી છે.

આજે મકરસંક્રાતીનું પાવન પર્વ : આકાશ આખું રંગબેરંગી પતંગોથી શણગારાઈ જશે, આ આકાશ જેમનું છે તે પક્ષીઓને નુકસાન ન થાય તેવી કાળજી લેજો
આજે મકરસંક્રાતીનું પાવન પર્વ છે, ધાર્મિક સાથે ભૌગોલિક મહત્વ ધરાવતા આ તહેવારની ગુજરાતમાં અલગ ઉજવણી થાય છે. અહીં પતંગ ચગાવવાની પરંપરા છે અને આજે આકાશ

આ વિસ્તાર માઉન્ટ આબુથી પણ વધુ ઠંડુ
દેશભરમાં ઠંડીનું મોજું છવાયેલું રહે છે અને ઘણા લોકો આવા મોસમમાં ફરવાનું પસંદ કરે છે. આબુ જેવા સ્થળોએ તો પ્રવાસીઓની લાઈનો લાગી છે, પરંતુ જો

Songadh: આશ્રમ શાળાની દીકરીઓ માટે ગાદલા અને ઓશીકાં નું વિતરણ કરાયું
તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકાના વાઝરડા ખાતે વાઝરડા આશ્રમશાળાની દીકરીઓ માટે ૮૫ ગાદલા અને ૮૫ ઓશીકાં નું વિતરણ કરવામાં આવ્યું હતું.સોનગઢ તાલુકાના વાઝરડા ગામની આશ્રમ

ગાંધીનગર પોલીસની રોજની કામગીરીમાં વિક્ષેપ થાય નહીં તે માટે પ્રોટોકોલ વિભાગ ઊભો કરવા નિર્ણય લેવામાં આવ્યો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી સમારંભોના કારણે દેશ-વિદેશના મહાનુભાવોનુ આવાગમન થતું રહે છે. જેના કારણે ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓએ ફરજ પર ખડે પગે રહેવું