
Latest news tapi : રીકવરી થયેલ મુદ્દામાલને તેરા તુજકો અર્પણ અંતર્ગત મુળ માલિકને સુપ્રત કર્યો
નિઝરના વેલ્દા ગામે ગત દિવસ દરમિયાન ત્રણ ઈસમોએ બંધ ઘરમાં ચોરીને સફળ અંજામ આપી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયાના ગુનામાં ગુનો ઉકેલી કાઢતી પોલીસે

સાતમા દિવસે : તાપી જિલ્લામાં ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું
તાપી જિલ્લામાં મંગળવાર નારોજ સાતમા દિવસે જુદાજુદા વિસ્તારોમાંથી ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે નદી, કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં સાત દિવસ

નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ
તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ થતો હોવાથી નવા કામો ચાલુ કરવામાં અવરોધ આવી રહ્યાના આક્ષેપ

Latest news : સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૭૭મુ અંગદાન: મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય કિશોરના લીવર હ્રદય અને બે કિડનીનું દાન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય બ્રેઈનડેડ અમિત રોહિદાસ પાવરાના લીવર, હ્રદય અને બે

Trending News: પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાહેરસભા ઉપરાંત રોડ શો પણ કરશે
પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25-26 ઓગસ્ટના બે દિવસીય રોકાણ દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. 25 ઓગસ્ટે સાંજે તેઓ

વાલોડ ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજા ની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું
તાપી : વાલોડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજા ની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. દરમિયાન બજારના રાજા નું ભવ્ય આતાશ

બાળકીને નૈસર્ગિગ પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય : કોર્ટ
સાત વર્ષની બાળકીને નૈસર્ગિગ પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય, એવું અવલોકન કરીને કોર્ટે 2013માં બીજી સગીરાનું અપહરણ કરવાના કેસમાં ધરપકડ કરાયેલી માતાને જામીન આપ્યા

Latest news tapi : તાપી જિલ્લામાં ૭૯માં સ્વતંત્રતા પર્વની આન, બાન, શાન સાથે ભવ્ય ઉજવણી
તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં આન, બાન અને શાન સાથે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર

Latest news tapi : ચિખલવાવ ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે માહિતી કચેરી દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે પૂર્વ સંધ્યાએ જિલ્લા કક્ષાના ભવ્ય લોકડાયરાનું આયોજન જિલ્લા માહિતી કચેરી દ્વારા

Latest news tapi : તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમની કામગીરી : મગરકુઈ ગામે ભૂલી પડેલ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
વ્યારાના મગરકુઈ ગામે ફરતી અને ભૂલી પડેલી એક અજાણી મહિલાને તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યું હતું.તાપી

