Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

યુવાને લોખંડના એંગલ સાથે કાપડનો દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો

મહુવા તાલુકાના કાકરિયા ગામે હોડી ફળિયામાં રહેતો અને મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 30 વર્ષીય કેશુ મંગુ હળપતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અગમ્ય કારણોસર યુવાને પોતાના ઘરના ગાળામાં છતના ભાગે લગાવેલ પતરા ફીટ કરવાના લોખંડના એંગલ સાથે કાપડનો દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ મહુવા પોલીસને જાણ કરી હતી. પોલીસે મરનાર યુવાનના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ કરાવી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!