સોનગઢના કિલ્લાના જંગલ વિસ્તારમાં એક યુવકે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ શૈલેષભાઈ વાડીલાલ ગામીત (ઉં.વ.૩૮), રહે. પાથરડા ગામ, નિઝર તાલુકા તરીકે થઈ છે. બનાવની જાણ થતાં સોનગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. 
Latest News


