
Latest news Surat : ધોધમાર વરસાદમાં રિક્ષા પલટી થતાં ચાલકનું મોત
સાયણ ચેકપોસ્ટ પાસે ધોધમાર વરસાદમાં રિક્ષા પલટી થતાં ડભોલીના ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોલી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ નગર

Latest news Surat: સેન્ટર મશીન માં કામ કરતી વેળાએ અકસ્માતે મહિલાનું મોત
સુરત શહેરના પાંડેસરા ખાતે રહેતી પરિણીતાનું સેન્ટર મશીન માં કામ કરતી વેળાએ અકસ્માતે ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિણીતા સેન્ટર મશીન ઉપર કામ

Latest news Surat: મિત્રો સાથે રિક્ષામાં ફરવા નીકળેલા યુવકનું બેભાન થતાં મોત
સુરત શહેરના કાપોદ્રા ખાતે રહેતો યુવક મિત્ર સાથે કોઈક જગ્યાએ રિક્ષામાં બેસીને ફરવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન ઉત્રાણ કાપોદ્રા બ્રિજ ઉપર તે એકા એક

Latest news surat : મોડી રાત્રે ઘરમાં મોબાઈલ ચાર્જિંગ પર મુકતી વખતે કરંટ લાગતા મોત થયું
સુરત શહેરના નાના વરાછા ખાતે પોતાના બનેવી સાથે રહેતા યુવકનું મોડી રાત્રે મોબાઇલ ચાર્જિંગ ઉપર મુકતી વખતે કંરટ લાગતા મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર

Latest news surat : મુંબઈની સાક્ષી એપેરલ્સના માલિક સંજીવ દુબેની અપીલ નામંજૂર
ચેક રીટર્નના કેસમાં મુંબઈના સાક્ષી એપેરલ્સના માલિક સંજીવ આર. દુબેની સુરત સેશન્સ કોર્ટએ અપીલ નામંજૂર કરી ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. કેસની વિગત મુજબ,

Latest news surat : તરુણીને પ્રેમ સંબંધ માટે દબાણ કરી થપ્પડ મારનાર રત્નકલાકાર 3 વર્ષની સખત કેદની સજા
સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર પ્રેમ સંબંધ માટે દબાણ કરી અને ઇન્કાર કરતાં તેને બે થપ્પડ મારનાર 25 વર્ષીય રત્નકલાકાર યુવકને કોર્ટ

Latest news surat : સરકાર દ્વારા નિયુક્ત એજન્સીએ સ્ટાફને બે માસથી પગાર જ આપ્યો નથી
ગ્રાહકો માટે મહત્વની ગણાતી સુરતની બે ગ્રાહક કમિશનમાં હાલ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. કલેક્ટર દ્વારા મંજૂર કરાયેલ એકમાત્ર એજન્સીએ છેલ્લા બે મહિનાથી ક્લેરિકલ

કાકરાપાર ટાઉનશીપના ગેટ સામે વિવિધ માંગણીઓ સાથે મજૂરોની હડતાળ
વ્યારા-માંડવી માર્ગ પર આવતું કાકરાપાર ટાઉનશીપના ગેટ સામે વિવિધ માંગણીઓ સાથે મજૂરો હડતાળ ઉપર ઉતર્યા હતા, કાકરાપાર અણુમથકનાં અસરગ્રસ્ત ગામોના પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે સાઈડ

તાપી જિલ્લામાં લોકોને લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ખાતા ખોલાવી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરનાર દંપતિ અને દલાલની ધરપકડ
વાલોડના ભીમપોર ગામે રોકડ મળશે ત્યાર બાદ લોન મળશેની લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ૫૪ ખાતા ખોલાવી જે પૈકી ૧૦ ખાતામાં ૩,૭૧,૬૮,૫૭૪/-ના ટ્રાન્ઝેકશન કરી ગુનો

કુકરમુંડાના ગોરાસાના આધેડએ ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
કુકરમુંડાના ગોરાસા ગામના સુદામભાઈ દુલાભાઈ પાડવી (ઉં.વ.૫૪) છેલ્લા કેટલાક વર્ષોથી બાવીસીની બિમારીથી પીડાતા હતા,જેઓએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર લોખંડની એન્ગલ સાથે નાયલોનની દોરી

