
મંદિરમાં ફક્ત હિન્દુઓને જ નોકરી આપવી જોઈએ :- સીએમ નાયડુ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ-તિરુમાલા દેવસ્થાનમ એટલે કે તિરુપતિ મંદિરમાં કામ કરતા લોકો અંગે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નાયડુએ કહ્યું કે મંદિરમાં ફક્ત હિન્દુઓને

ઈન્સ્ટાગ્રામ : પત્નીની સામે પતિએ લાઈવ ફાંસી લગાવી
રીવા જિલ્લાના સિરમૌર તાલુકાની ડોલ પંચાયતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિવ પ્રકાશ ત્રિપાઠી નામના 26 વર્ષના યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ફાંસી લગાવી લીધી.

પીએમ દ્વારા કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર રપ૮ કરોડ રૂપિયાનો ખર્ચ
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની

ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારીને ત્યાં કેન્દ્રીય એજન્સી સેબી દ્વારા દરોડા- પૂછપરછ
ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલને ત્યાં અચાનક કેન્દ્રીય એજન્સી સેબી દ્વારા દરોડા બાદ નાણાકીય હેરાફેરી મામલે પાદરા તાલુકાના ભદારા ગામના અગ્રણીઓની પૂછપરછ કરાઇ હતી

RTIમાં માહિતી માગતી ૧.૩૧ લાખ અરજી, ગૃહ-મહેસૂલ વિભાગ ટોચ પર
ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં માહિતી અધિકાર અધિનિયમ-આરટીઆઈ હેઠળ સરકારના જુદા જુદા વિભાગો, સત્તામંડળોને કુલ ૧,૩૧,૮૭૫ અરજી વિવિધ માહિતી મેળવવા માટે કરવામાં આવી હતી, જે પૈકી ૮,૭૧૮

સુરતમાં લાંચ લેતા ઝડપાયેલા GST અધિકારીને ૩ દિવસના રિમાન્ડ
રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયેલા જીએસટી અધિકારીના એસીબીએ ૩ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. નિલેશ પટેલે અન્યોના રિફંડની અરજીઓ પેન્ડિંગ રાખી છે કે

નવસારીના સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ૬.૫૫ લાખ પડાવ્યા
નવસારીના એરુ ચાર રસ્તા પાસે રહેતા સોફ્ટવેર એન્જિનિયરને ડિજીટલી એરેસ્ટ કરીને રૂ. ૬.૫૫ લાખ પડાવી લેવાયા છે. સાત મહિના પૂર્વે ઇન્ડિયન પોસ્ટ ઇન્ટરનેશન સર્વિસ, મુંબઇ

શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા
વાલોડના ધામોદલા ગામે શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા હતા. વનવિભાગે દીપડી સાથે મિલન કરાવવા ફરી એ જ સ્થાને બચ્ચાને મુક્યા હતા. રાત્રે દીપડી ત્યાં

તાપી જિલ્લામાં સ્થાનિક વાહન ચાલકોને ટોલ ફ્રી કરાવવાનું ભૂત ફરી ધુણ્યું, ૨૬મી માર્ચે આંદોલન
સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવાની માંગ સાથે ભૂત ફરી ધુણ્યું છે, ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ

પત્નીએ રોટલો નહીં બનાવતા વૃદ્ધે ઝેર પીધું
સોનગઢના ગુણસદા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય જમા છનિયાભાઈ ગામીતે પત્ની શાનુબેન ગામીતને રોટલો બનાવી આપવા કહ્યું હતું. પરંતુ ઘરમાં જુવારનો લોટ પૂરો

