
સુરત શહેરમાં ચાર જુદાજુદા બનાવોમાં અચાનક બેભાન બાદ ચારનાં મોત
સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં યુવક રાતે સૂતા બાદ જાગ્યો જ ન હતો. આ સાથે જ અમરોલી, તલંગપુર અને વરાછામાં અચાનક બેભાન થતા મોતની ઘટના

છેતરપિંડી : વેપારીને ધંધામાં નફો કે રકમ પરત નહીં કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો
સુરત શહેરના બમરોલી વિસ્તારમાં ડિજિટલ પ્રિન્ટિંગના વ્યવસાયી કારખાનેદારને મોબાઈલ ફોનના ધંધામાં રોકાણ કરવાનું કહીને રૂ.૫૦.૫૦ લાખની રકમ એ.સી.વેચાણ કરતાં શખ્સે લીધા બાદ પરત નહીં કરીને

સ્નેચરોએ હાથમાંથી ફોન તફડાવતા બે યુવતીઓ પટકાઈ
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતી તેની સગી બેનને લઈને સરદાર બ્રિજ પર મોપેડ લઈને જતી હતી, એ સમય દરમિયાન બાઇક ઉપર ધસી આવેલા બે

મિત્રો સાથે બેઠેલા શખ્સ ઉપર ઘાતકી હથિયારો વડે હુમલો
સુરતના ડીંડોલી વિસ્તારમાં મિત્રો સાથે બેઠેલા શખ્સ ઉપર ઘાતકી હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.મૃતક મર્ડર કેસનો આરોપી હતો.ઘટનાની જાણ

વીમાદારને વ્યાજ સહિત ત્રણેય ક્લેઈમની રકમ તથા હાલાકી-ખર્ચના નાણં ચુકવી આપવા વીમા કંપનીને હુકમ
વીમાદારની કેન્સરની બિમારીનો ક્લેઈમ ખોટા કારણોસર નકારનાર વીમાકંપનીની અનફેર ટ્રેડ પ્રેકટીશ ગણાવી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ


