Latest News Tapi : ફૂલવાડીના સરપંચ તથા આગેવાનોનું મામલતદારને આવેદનપત્ર
Latest News Tapi : પનિયારી પાસે ટેમ્પાએ ટક્કર મારતા મોટર સાયકલનું મોત

ગાળકુવા પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નિપજ્યું
સોનગઢ તાલુકાના ચકવાણ ગામે ડેલા ફળિયામાં રહેતા ખેડૂત મુકેશભાઈ કાંતિભાઈ ગામીતના બે સંતાનમાં નાનો પુત્ર તૃપ્તેશ (ઉ.વ.૨૧) સુરતના સચિન ખાતે વેફર્સ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો

બેડકુવા ગામે દીપડી પાંજરે પુરાઈ
વાલોડ તાલુકાના બેડકુવા ગામે ધનડુંગરી ફળિયામાં દીપડાઓ શિકાર માટે આવતા હોવાની વન વિભાગને ફરિયાદ કરતાં વન વિભાગને એનજીઓ સાથે મળીને દીપડાના પગના પંજાનો સર્વે કરી

શેરડી ભરેલ ટ્રક અડફેટે મોપેડ સવાર દંપતીને અકસ્માત નડ્યો,અકસ્માતમાં મહિલાનું મોત
બારડોલી તાલુકાના વાઘેચ ગામની સીમમાં નવસારી જતા રોડ ઉપર શેરડી ભરેલી ટ્રકમાંથી શેરડીનો ભારો એકટીવા સવાર દંપતી ઉપર પડતા પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

તાપી : પિતાનાં હાથે માસુમ બાળકીની હત્યા, ઘર કંકાસના ઝગડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું
સોનગઢનાં કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસે હત્યાના ગુન્હામાં બાળકીના પિતાની ધરપકડ

સોનગઢ- ઉકાઈ માર્ગ પર અકસ્માત : બાઈકની ટક્કરે રાહદારી આધેડનું મોત
સોનગઢના ભીમપુર ગામની સીમમાંથી પસાર થતા ઉકાઈ-સોનગઢ રોડ ઉપર બાઈક ચાલકે રાહદારી આધેડને ટક્કર મારી અકસ્માત સર્જાતા આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ

