Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching
September 9, 2024

સુરતના સૈયદપુરામાં ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું, હોબાળો ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દેવાયું

સુરતના સૈયદપુરા વરીયાવી બજારમાં રવિવારે રાત્રે શ્રીજીના પંડાલ પાસે પથ્થરમારો થતાં વાતાવરણ તંગદીલીભર્યું બન્યું હતું. જે બાદ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી પણ કરી હતી.

Advertisement
error: Content is protected !!