
ખાતર વેચાણકર્તાઓ દ્વારા યુરિયા ખાતરની ગુણી સાથે અન્ય વધારાનો જથ્થો પણ ફરજીયાત પધરાવતા મામલતદારને રજૂઆત
કુકરમુંડા ખાતે ખાતર વેચાણકર્તાઓ દ્વારા યુરિયા ખાતરની ગુણી સાથે અન્ય વધારાનો જથ્થો પણ ફરજીયાત આપવામાં આવી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાની

સોનગઢ નગરમાં બે ફળિયાના યુવાનો વચ્ચે લોખંડના સળીયા તથા દંડાથી મારમારી
સોનગઢના પીપળ ફળીયાના યુ.પી.નગર પાસે યુવાન વચ્ચે “તમે તેઓની સાથે કેમ ફરો છો” મુદ્દે થયેલ બોલાચાલીમાં એકને લોખંડના સળીયા વડે મારમારી તથા દંડાથી મારમારી ગંભીર

“ગાય-ભેંસ માટે ઘાસચારો લેવા માટે જાઉં છું” કહીને નીકળેલા પશુપાલકનો મૃતદેહ મળ્યો
વ્યારાના છેવડી ગામના પશુપાલક ઘાસચારો લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જેઓ નદીમાં હાથપગ ધોવા માટે ગયા હતા. તે દરમિયાન તણાઈ જતા ડુબી જવાથી મોતને

ખેરના લાકડા ભરેલી પીકઅપનો પીછો કરવામાં અવરોધ કરનાર સામે પોલીસ ફરિયાદ
વ્યારાના મીરપુર-કરંજવેલ રસ્તા ઉપરથી પસાર થતી ખેરના લાકડા ભરેલી શંકાસ્પદ પીકઅપનો પીછો કરતા વનકર્મચારીઓને કારચાલકે અવરોધ ઉભો કરી ગાડીને અટકાવનાર મીરપુરના શખ્સ સામે પોલીસ મથકે

ભેંસકાત્રી રસ્તા પરથી ગૌવંશની હેરાફેરી કરતો પીકઅપ ટેમ્પો ઝડપી લેવાયો
વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાં ભેંસકાત્રી જતા રસ્તા પરથી પસાર થતા એક મહિન્દ્રા પીકઅપ ટેમ્પોમાં રવિવારે સાંજે વાછરડા ભરીને લઇ જવાય રહ્યા હતા. ગૌરક્ષકોને ગેરકાયદેસર

તાપી જિલ્લામાં આગામી તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
તાપી જિલ્લામાં આગામી તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ (શનિવાર)ના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના સુચન

Latest news tapi: નવી ઉકાઈની ૨૫ વર્ષીય મહિલા ગુમ
સોનગઢના નવી ઉકાઈ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલા કોઇને પણ કઇ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી જોકે તેની શોધખોળ બાદ પણ કોઈ ભાળ નહી

Latest news tapi: વ્યારા સિનિયર સીટીઝન ગૃપ આયોજીત સંગીત સંધ્યા યોજાઈ
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે વ્યારાનગરપાલિકા સ્થાપિત સિનિયર સીટીઝન કલબ ખાતે તાપી સાથે ગાઢ નાતો ધરાવતા સંગીત વિશારદ અને સુપ્રસિધ્ધ ગાયક પ્રા. રાકેશ દવે(એમ.એસ.યુનિવર્સીટી),વડોદરા

Latest news tapi : વ્યારામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી કરનાર સામે પોલીસ ફરિયાદ
વ્યારા નગરમાં ગણપતિ વિસર્જનને લઈને તા.૬ના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો, જિલ્લા એલ.સી.બી.નો સ્ટાફ બંદોબસ્તમાં હતા, તે દરમિયાન જુના બસસ્ટેશનથી બેંક રોડ થઈ બહુચરાજી

છેતરપિંડી : સોનગઢ નગરના વેપારી પાસેથી સેન્ટીંગની પ્લેટો ભાડે લઇ ગયા બાદ પરત ન આપી, સુરતના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
સોનગઢ નગરના વેપારી પાસેથી ભાડે સેન્ટીંગની પ્લેટો લઇ ગયા બાદ પરત ન આપી સેન્ટીંગની પ્લેટોનું ભાડાના બાકી રહેલ રૂપિયા ૧,૬૨,૩૭૫/- તેમજ સેન્ટીંગની પ્લેટો નંગ-૧૧૪૦ લઇ

