
Latest news tapi : તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમની કામગીરી : મગરકુઈ ગામે ભૂલી પડેલ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
વ્યારાના મગરકુઈ ગામે ફરતી અને ભૂલી પડેલી એક અજાણી મહિલાને તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યું હતું.તાપી

સોનગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો : લીંબી ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત : ત્રણ યુવકોના મોત નીપજ્યા
સોનગઢના લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઈક વચ્ચે થયેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. વિશ્વ આદિવાસી

Latest news tapi : વ્યારાના ઘેરીયાવાવ ગામે પોલીસના દરોડા : જુગાર રમતા ૯ જુગારીયાઓને ઝડપી પાડ્યા
વ્યારાના ઘેરીયાવાવ ગામમાંથી જુગાર રમતા ૯ જુગારીયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી ૧૩,૪૯૦/-નો મુદ્દામાલ ક્બ્જે કરવામાં તાપી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી પ્રમાણે

Latest news tapi : નવા નીરના પ્રવાહના પગલે ઉકાઈ ડેમની જળસપાટી ૩૩૧.૨૪ ફૂટ પર પહોંચી
તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે.ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. માહિતી પ્રમાણે

Latest news tapi: સાસરિયાનો ત્રાસ : કાકરાપાર અણુમથકની મહિલા કર્મચારીએ સાસરીપક્ષના અન્ય વ્યકિતઓ મળી આઠ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી
વ્યારાના કાકરાપાર અણુમથક ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીને ઓરિસ્સાના સાસરી પક્ષના સભ્યો દ્વારા વારંવાર શારીરીક-માનસિક ત્રાસ આપી જાતિ વિષયક ગાળાગાળી કરી જાહેરમાં અપમાનિત કરી દહેજની

Latest news tapi : તાપી જિલ્લામાં સ્માર્ટ મીટરનો વિરોધ : ગ્રાહકના જુના મીટર ફરીથી મુકવામાં ન આવે તો ગ્રામજનો ઉગ્ર દેખાવો કરશે
વ્યારાના મગરકુઈ ગામમાં ગ્રામપંચાયતની મંજુરી વગર જ વીજગ્રાહકોને સ્માર્ટ મીટર ફાળવી દઇ જુના મીટરો કાઢી જવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટરને કાઢી જેના બદલામાં જુના

Latest news tapi : ભડભુંજા ધાડના ગુનામાં ફરાર વધુ બે આરોપીને પોલીસે દબોચી લીધા
ઉચ્છલના ભડભુંજામાં પરિવારને બંધક બનાવી ઘરેણાં, રોકડ રકમ તથા મોટરસાઇકલ વગેરે લૂંટી ગયેલી ટોળકીને વ્યારા કોલેજ રોડ પરથી ગણતરીના દિવસોમાં ઝડપી પડવામાં પોલીસને સફળતા મળી

Latest news : મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાપી કલેક્ટરશ્રીને રાજ્યસ્તરીય સન્માન
તાપી જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક (નિઝર-કુંકરમુંડા)પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ ગોલ્ડ મેડલ મળ્યો છે.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ સંપુર્ણાતા અભિયાન સન્માન સમારોહમાં ગુજરાત

Latest news tapi : વ્યારા ખાતે વનશ્રી રેસ્ટોરન્ટ ઉપર કામ કરતા યુવતીને કરંટ લાગ્યો
વ્યારાના પાનવાડી ખાતે રેસ્ટોરન્ટમાં યુવતીને કરંટ લાગતા તેને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.મળતી વિગત મુજબ વ્યારા નજીક પાનવાડી ખાતે વનશ્રી રેસ્ટોરન્ટ ઉપર

Latest news tapi : વોટ્સએપ પર કયુઆર કોડ મોકલીને મહિલા સાથે છેતરપીંડી તો, એન્જિનિયરને ઓનલાઈન ટાસ્ક ફ્રોડમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે અવાર-નવાર અનુરોધ કરી યોજવામાં આવતાં જનજાગૃતિના કાર્યક્રમો છતાં વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે.

