
News Tapi : ગોગા મહારાજના મંદિરમાં મહારાજને અર્પણ કરાયેલા કિંમતી આભૂષણો અને મૂર્તિ ચોરાઈ
સોનગઢ-કુમકુવા રોડ પર સોનારપાડા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં મહારાજને અર્પણ કરાયેલા ચાંદીના કિંમતી આભૂષણો અને મૂર્તિ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો

News Tapi : બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
નિઝર તાલુકામાં આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ સામે કડક પગલાં લેવા તથા પોલીસ મથકે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મળતી વિગતો અનુસાર નિઝરના

News Tapi : વ્યારા નગરપાલિકા હોલમાં કેન્દ્રિય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઈ
વ્યારા નગરપાલિકાના હોલમાં ગુરુવાર નારોજ કેન્દ્રિય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેન્દ્રિય બજેટના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડયો હતો તેમજ

News Tapi : વ્યારાની ર.ફ.દાબુ મંડળ દ્વારા વિદ્યાર્થિનીના પિતાનું અકસ્માતે મોત થતાં પરિવારને પ લાખની વીમાસહાય
વ્યારાની ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા બે વર્ષથી સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને અકસ્માત વીમા કવચ પુરું પાડવામાં આવે છે ખુ.મ.ગાંધી

News Tapi : કલેક્ટરને આવેદન : તાપી જિલ્લા મહિલા શિક્ષણાધિકારીનું તોછડું વર્તન! જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારોને કહ્યું- “Get Out”
તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તાપી જિલ્લાશિક્ષણાધિકારી સમક્ષ બોર્ડ પરીક્ષાલક્ષી પ્રશ્નોની રજૂઆત અર્થે ગયા હતા. જ્યાં તેમની સાથે મહિલા શિક્ષણાધિકારીએ અશોભનીય વ્યવહાર કરીને “Get

Trending News : દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મહેસૂલી કેસોનું નિરાકરણ હવે સુરતમાં ઘરઆંગણે થશે
ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ ચાલતા કેસોમાં સ્થાનિક પક્ષકારો અને એડવોકેટશ્રીઓની સુવિધા જળવાઈ રહે એ માટે સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મહેસૂલી કેસોની ન્યાયિક કાર્યવાહી

Latest News Tapi : ખેતરમાં કામ કરતા ખેડૂતો ઉપર મધમાખીઓનો હુમલો
વ્યારાના સરૈયા ગામમાં ખેતરમાં ખેતીકામ કરતા ચાર વ્યક્તિ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો. નાસભાગ મચાવવા છતાં પાછળ પડેલા મધમાખીના ઝુંડે શરીરે આડેધડ ડંખ મારતા ગંભીર

Latest News Tapi : ગાંજો વેચતી મહિલાની અટક કરાઈ,પાસામાં મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપી
વ્યારામાં કેફી પદાર્થ ગાંજો વેચતી મહિલાની SOGએ અટક કરી પાસામાં મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપી હતી. SOG ટીમે ચંદાબેન શુકલાલ જાદવ (ઉં.વ.૬૪ રહે.મગદુમ નગર,

Latest News Tapi : વ્યારાની રાણીઆંબા જૂથ ગ્રામપંચાયતમાં હવે આવાસ યોજનામાં ગેરરીતિ, ટીડીઓને રજૂઆત
વ્યારાની રાણીઆંબા જૂથ ગ્રામપંચાયતમાં હવે આવાસ યોજનામાં પણ ગેરરીતિ આચરી આવાસ માટે સાચા લાભાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યાના આક્ષેપ સાથે ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી

Latest News Tapi : વાલોડમાં અંદાજિત ૧૦૦૦ નામ મતદાર યાદીમાં કમી કરવા ખોટી સહીઓ સાથે ફોર્મ નં-૭ ભરીને આપી દીધા,તપાસનો વિષય
વાલોડ તાલુકામાં અંદાજિત ૧૦૦૦ મતદારોના નામ સામે અજાણ્યા ઈસમોએ વાંધો નોંધાવ્યો હતો અને તેમના નામ મતદાર યાદીમાં કમી કરવા ખોટી સહીઓ સાથે ફોર્મ નં-૭ ભરીને

