
Latest news tapi : તાપી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
તાપી જિલ્લા કલેક્ટર કચેરી, વ્યારા ખાતે કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ અરજદારો દ્વારા જિલ્લા

Latest news tapi : નિઝર તાલુકાના સાયલા ખનોરાથી નવી ભીલભવાલી રોડ પર કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું બહાર પડાયુ
કાર્યપાલક ઇજનેર શ્રી મા. અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા કન્સ્ટ્રક્શન ઓફ સાયલા ખનોરાથી નવી ભીલભવાલી તાલુકો-નિઝર, જીલ્લો-તાપી પર ચોમાસાની સિઝનમાં લોકલ ખાડીનું પૂર તેમજ

Latest news tapi : વડકુઈ-વાસકૂઈ-નાનીચેર રોડના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું બહાર પડાયું
કાર્યપાલક ઇજનેર શ્રી મા.અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા વડકુઈ વાસકુઈ નાનીચેર રોડ વ્યારા તાલુકાના રસ્તા પર લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને માઇનોર બ્રિજ

Latest news tapi : તાપી જિલ્લામાં પાલક પરિવાર બનવા ઇચ્છુક પરિવાર કે સંસ્થા માટે અરજીઓ મંગાવવામાં આવી
ફોસ્ટર કેર ગાઈડલાઈન-૨૦૧૬ અંતર્ગત તાપી જિલ્લામાં પિતૃસ્નેહથી વંચિત અને ચિલ્ડ્રન હોમમાં આશ્રય લેનારા બાળકોના સંરક્ષણ અને સંવર્ધન માટે પાલક પરિવારો અને જૂથ પાલક સંભાળ સંસ્થાઓ

Latest news tapi : તાપી જિલ્લામાં આવેલ નદી-જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડીને જિલ્લામાં આવેલી નદી, તળાવ વગેરે જળાશયો પર કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આવા સ્થળોએ કોઈ

Latest news tapi : પશુઓની ગેરકાદેસર હેરાફેરી : ટ્રકમાં ૦૯ ભેંસો અને ૦૨ પાડીયા સાથે ચાલક ઝડપાયો
સોનગઢના નવા આર.ટી.ઓ. પાસે સુરત ધુલિયા નેશન હાઈવે ઉપરથી એક ટ્રકમાં ૦૯ ભેંસો અને ૦૨ પાડીયાને ટુંકા દોરડા વડે ઠાંસીઠાંસીને ક્રુર રીતે બાંધી એક રાજ્યમાંથી

Latest News Tapi : અંબિકા નદીના બ્રીજ ઉપરથી નદીમાં પડતું મૂકી યુવતીનો આપઘાત
ડોલવણ તાલુકાના પાટી ગામના મિશન ફળિયાના રહીશ મનુભાઈ પટેલની ૧૯ વર્ષીય દીકરી ઝીનલ પટેલે ગત તારીખ ૧૫ જુલાઇના રોજ વ્યારા-ઉનાઈ રોડ ઉપર આવેલી અંબિકા નદીના

Latest News Tapi : વરલી મટકાના આંકડા ઉપર હારજીત જુગાર રમાડતો એક ઝડપાયો
ઉચ્છલનાં નારણપુર ગામે સાવરપાડા ફળિયામાં રહેતો એક ઈસમ તેના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર હારજીત જુગાર રમાડતા ઝડપી પાડી

Latest News Tapi : ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરનાર યુવક પકડાયો
નિઝરના રૂમકીતલાવ ગામમા પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતા યુવકને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ

Latest News Tapi : ટેમ્પો અડફેટે આવતાં બાઈક સવાર પતિ-પત્ની ઈજાગ્રસ્ત, પોલીસે ગુન્હો નોંધ્યો
ડોલવણના ઉમરવાવનજીક ગામની સીમમાં જેસિંગપુરાથી ઉમરવાવનજીક ગામ તરફ જતા રોડ ઉપરના વળાંકમાં પીકઅપ ટેમ્પોના ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટે લેતા


