
Local News Tapi: સોનગઢના બોરદા-કુલીવેલ રોડ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવાનોના મોત
સોનગઢ તાલુકાના બોરદાથી કુલીવેલ તરફ જતાં માર્ગ પર રવિવારની સાંજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે

Local News Tapi: તાપી જિલ્લામાં હોલિકા દહન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: સોનગઢની દસેરા કોલોની સહિત પંથકમાં ‘હોળી પ્રગટી’
તાપી જિલ્લામાં આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોળીના પર્વની પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય મથક વ્યારા

Local News : સોનગઢમાં બેંકમાંથી નાણાં ઉપાડી બહાર નીકળેલા વૃદ્ધની નજર ચુકવી રૂ.45 હજારની ચોરી: ગણતરીના કલાકોમાં ચાર રીઢા ગુનેગારો ઝબ્બે
સોનગઢમાં બેંકમાંથી નાણાં ઉપાડીને જઈ રહેલા એક વૃદ્ધ વ્યક્તિને વાતોમાં ભોળવી, નજર ચુકવી ખિસ્સામાંથી રૂ.45,000/- સેરવી લેનાર આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને તાપી એલ.સી.બી. અને પેરોલ

Local Trending News : સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે યુવતીના

Local Trending News : સોનગઢમાં ગેસ્ટ હાઉસના કંપાઉન્ડમાંથી દેશી પિસ્ટલ અને જીવતા કારતુસ સાથે બે શખ્સો ઝડપાયા: સુરતનો શખ્સ વોન્ટેડ
સોનગઢ પોલીસ સ્ટેશનની ટીમે રાત્રિ કોમ્બિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. નેશનલ હાઈવે નંબર-૫૩ પર આવેલી નવી આરટીઓ ચેકપોસ્ટ પાસેના એક ગેસ્ટ હાઉસમાંથી પોલીસે

Local News: ઉચ્છલના નારણપુર મેળામાં વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
ઉચ્છલના નારણપુર ગામના મેળામાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા એક ઇસમને પોલીસે રોકડ રકમ અને સાહિત્ય સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી

Local News Today : વ્યારા માં યુવતી સાથે છેડતીનો પ્રયાસ
વ્યારા વિસ્તારમાં એક યુવતી સાથે છેડતી કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માગતા તાત્કાલિક અભયમ તાપી

Local News Today : ખેરવા ગામે વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો
નિઝરના ખેરવા ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે.મળતી માહિતી પ્રમાણે નિઝર પોલીસની ટીમ ૨૫ ફેબ્રુઆરીના રોજ પ્રોહિબિશન અને

Local News Today : સોનગઢના પોખરણ પાસે હિટ એન્ડ રન : મોટરસાયકલ સવાર આધેડને અડફેટે લઈ કાર ચાલક ફરાર
સુરત-ધુલિયા નેશનલ હાઈવે નંબર-૫૩ પર પોખરણ ગામની સીમમાં ગત સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક અજાણી સફેદ કલરની ફોર વ્હીલર ગાડીના

Latest News Tapi : વ્યારા બાયપાસ પરથી ૨૧.૨૪ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: કાંદાની આડમાં ચાલતી હેરાફેરીનો પર્દાફાશ
તાપી જિલ્લા LCB એ એક મોટી સફળતા મેળવતા વ્યારા-ટીચકપુરા બાયપાસ હાઈવે પરથી કાંદાની ગુણોની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

