
Latest News Tapi : સ્કૂલવાન ૧૫ ફૂટ નીચે પાણીમાં પડી, ચાલકનો થયો બચાવ
વ્યારા તાલુકાનાં કાટગઢ ખાતે આવેલી પી.પી સવાણી શાળામાં બાળકોને મૂકી પરત થઈ રહેલી ખાનગી સ્કૂલવાનનું આગળની તરફનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

Latest News Tapi : મોબાઈલ શોપમાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ
ડોલવણ ગામના ચાર રસ્તા પાસે જીઇબી ઓફિસની બાજુમાં આવેલ આકાશ કોમ્પ્લેક્ષમાં પિયુષભાઈ પટેલ ગુરુકૃપા નામની મોબાઈલ શોપ ધરાવે છે. તેઓ પોતાની દુકાન રાબેતા મુજબ તાળું

Latest News Tapi : સાપના ડંખથી ૬૫ વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
વ્યારાના કટાસવાણ ગામે ઝેરી સાપના ડંખથી ૬૫ વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના

Latest News Tapi : સગીરાનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
સોનગઢ નગર વિસ્તારમાં રહેતી એક સગીરાનું તેના કાયદેસરના માતા-પિતા (વાલીપણા)માંથી અપહરણ કે ગુમ થયા અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે સુરતના

Latest News Tapi : પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓનુ વેચાણ કરતા મેડીકલ સ્ટોર સંચાલકો સામે કાર્યવાહી
રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને લઈને ગુજરાત પોલીસ દ્વારા તારીખ 9 જુલાઈએ રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના

રાજ્યમાં ખેડૂતોએ અત્યાર સુધી 50.32 ટકા ખરીફ-ચોમાસું વાવણી કરી
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદનાં પરિણામે તારીખ 7 જુલાઈ 2025ની સ્થિતિએ જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 50.32 ટકા વિસ્તારમાં ખરીફ-ચોમાસું વાવણી પૂર્ણ

Latest News Tapi : ટ્રેડિંગમાં સારો ફાયદો કરી આપીશું તેવું કહી વેપારી સાથે છેતરપિંડી
વાલોડમાં કરિયાણાની દુકાન ચલાવતા કમલેશભાઈ શંકરભાઈ સુથાર (ઉ.વ.૪૨)ઓની સાથે ગત તારીખ ૨૩/૦૫/૨૦૨૫ થી લઈ તારીખ ૧૮/૦૬/૨૦૨૫ દરમિયાન એક અજાણી મહિલા અને સંદિપ સુરા નામની વ્યક્તિએ

Latest News Tapi : ચેકડેમ પરથી પગ લપસી જતાં ખેત મજૂરનું મોત નિપજ્યું
તાપી જિલ્લામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. જિલ્લાના સાતેય તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, તમામ નદી બંને કાંઠે વહેતી થઇ છે, રસ્તાઓ તથા ચેકડેમ અને

તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપીએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન કલાસીસો પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવાયા

દેગામાં ટીચકપુરા રસ્તા અંગે ડાયવર્ઝન ડાયર્વઝન આપવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ટીચકપુરા રોડ અને મીઢોળા રીવર પરના રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી આ રસ્તા પરથી પસાર થતા વાહન-વ્યવહારના રૂટ પર ડાયર્વઝન

