Explore

Search

April 8, 2025

Contact us -7820092500

IAS Coaching
Tapi

આજે વાતાવરણમાં પલટો આવ્યો : કેરી, ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ,નવસારી અને પંચમહાલના અનેક વિસ્તારમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે

Latest news tapi : કણધા ગામનાં યુવક સામે દુષ્કર્મનો ગુન્હો નોંધાયો

ડોલવણ તાલુકાના કણધાના એક યુવાને સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મળતી

Latest news tapi : વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ

વ્યારાના મરાઠાવાડ ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની રામછબીલે રામખેલાવન ગૌતમનાઓ સોનગઢ એપીએમસી માર્કેટ ખાતે શાકભાજીની દુકાન ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે

Tapi latest news : ડોલવણના કુંભીયામાં આધેડની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

ડોલવણના કુંભીયામાં પાડોશમાં રહેતા પરિવારના યુવાને જ વારંવારના ઝઘડો તથા ગાળાગાળીથી કંટાળી ને ૬૦ વર્ષીય આધેડને માથામાં લાકડાના સપાટા મારી હત્યા કરી નાંખી હતી. જોકે

Mandal toll plaza free : સ્થાનિકો માટે ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે આંદોલન કરનારાઓ સામે એફઆઈઆર

તારીખ ૨૬મી માર્ચ નારોજ સ્થાનિકો સોનગઢના માંડલ ગામે આવેલા હજીરા-સુરત-ધૂલિયા નેશનલ હાઇવે નંબર-૫૩ પરના ટોલ પ્લાઝા પર સ્થાનિકો તેમની માગને લઈને એકત્રિત થયા હતા અને

Tapi : સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કરાયેલ અંદોલન ઉગ્ર બન્યું : આંદોલનકારીઓ સામે પોલીસનો બળપ્રયોગ

તાપી જિલ્લામાં બુધવારે માંડલ ટોલનાકા ખાતે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કરાયેલ અંદોલન એકાએક ઉગ્ર બનતા મામલો ગરમાયો હતો.આ આંદોલનમાં  પૂર્વ

Tapi latest news : વાલોડ તાલુકામાં ૨ જુદાજુદા અકસ્માતના બનાવોમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા

વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨ જુદાજુદા અકસ્માતના બનાવોમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે. વાલોડનાં કુંભીયા ગામનાં સીમાળી ફળિયામાં રહેતો

Tapi latest news : જામકી ગામની સીમમાં કન્ટેનર અડફેટે બાઈક સવાર પિતા-પુત્ર ઈજાગ્રસ્ત, એક બાળકીનું મોત

ઉચ્છલનાં જામકી ગામની સીમમાં તાપી હોટલની પાસે પસાર થતાં સોનગઢથી નવાપુર જતાં નેશનલ હાઈવે પર કન્ટેનરના ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર ઈજાગ્રસ્ત

Tapi latest news : વ્યારાનાં જૂનાં બસ સ્ટેશન પાસેથી યુવતીના બેગમાંથી ફોન ચોરાયો

વ્યારા નગરનાં જૂનાં બસ સ્ટેશન પાસેથી યુવતીના બેગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં ભીતબુદ્રક ગામનાં જૂનું

Tapi latest news : સોનગઢનાં ગુણસદામાંથી દીપડી મૃત હાલતમાં મળી આવી

સોનગઢનાં ગુણસદા ગામના વિસ્તારમાંથી એક દીપડી મૃત હાલતમાં મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું,સોનગઢ વન વિભાગના આરએફઓ સહીત વનકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ

Advertisement
error: Content is protected !!