Explore

Search

March 8, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : HSC સામાન્ય પ્રવાહના કુલ ૪૨૧૭ વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્રની પરીક્ષા આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા. ૨૬-૦૨-૨૦૨૬થી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા HSC સાયન્સ સ્ટ્રીમના ઝોનલ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૬-૦૩-૨૦૨૬ના રોજ ધોરણ-૧૨ માં સામાન્ય પ્રવાહના કુલ ૪૨૧૭ વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૯૯૦ વિદ્યાર્થીઓએ અંગ્રેજી (S.L.) ની પરીક્ષા આપી હતી.

Advertisement
error: Content is protected !!