Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદ: AMTS બસ ચાલકને માર મારનારો ઝડપાયો


અમદાવાદના AMTS ચાલકને માર મારનારને પોલીસે દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શહેરના લાલ દરવાજાથી 142 નંબરના રૂટની AMTS બસ વસ્ત્રાલ જઈ રહી હતી. તે સમયે બે રિક્ષા ચાલકોએ રબારી કોલોની વિસ્તારમાં બસને આંતરીને ઊભી રખાવી હતી. ત્યારબાદ બંને યુવકોએ બસમાં ચડીને આધેડ બસ ચાલક સાથે દાદાગીરી કરી હતી અને ગાળો ભાંડીને માર પણ માર્યો હતો. જેને લઈને ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી અને દાદગીરી કરનાર બંન્ને પૈકી એક યુવકને દબોચી લીધો હતો.

Source link

Advertisement
error: Content is protected !!