Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના

ગુજરાતમાં ચોમાસાના વિધિવિત આગમન પહેલા રાજ્યની નજીક એક વાવાઝોડું બનવાનું નક્કી છે. આ મામલે કે.કા.શાસ્ત્રી કોલેજના પ્રોફેસર ડૉ.ચિરાગ શાહે સંભાવના વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 15થી 25 જૂન સુધીમાં ચોમાસું બેસી જવાની સંભાવના છે.

Source link

Advertisement
error: Content is protected !!