Explore

Search

April 9, 2026

Contact us -7820092500

IAS Coaching
April 2, 2026

રાજપીપળા ફ્રુટ માર્કેટમાં જગ્યા સાફ કરવા બાબતે હિંસક અથડામણ: વેપારી પર છરા વડે હુમલો

રાજપીપળા શહેરના ફ્રુટ માર્કેટમાં લારી ઉભી રાખવાની જગ્યાની સાફ-સફાઈ કરવા જેવી સામાન્ય બાબતે બે સગા ભાઈઓએ એક વેપારી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે

કામરેજના માંકણાગામથી ટ્રેક્ટર-ટ્રોલી ચોરનાર શખ્સ મધ્યપ્રદેશથી ઝડપાયો

કામરેજ તાલુકાના માંકણાગામના એક ઘરના આંગણામાંથી ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરી કરનાર રીઢા ગુનેગારને સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી

જામનગર CPWDનો મદદનીશ ઇજનેર રૂ.4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ACB એ જામનગરમાં એક મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના ક્લાસ-2 અધિકારીને લાખોની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર આ

ઉમરપાડાના સેવલાણ ગામે જુગાર રમતો શખ્સ ઝડપાયો

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સેવલાણ ગામે દરોડો પાડી આંકડાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરપાડા પોલીસ

ધરમપુર-વાંસદા રોડ પર ગમખ્વાર અકસ્માત, 20 વર્ષીય યુવાનનું મોત

ધરમપુર-વાંસદા રોડ પર ખાનપુર ગામના ચાર રસ્તા પાસે ગત બુધવારે એક મારૂતિ ઓમની વાન અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત

પેલાડબુહારીમાં પાળેલા કૂતરા બાબતે બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર વિવાદ : સામસામી ફરિયાદ

વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામે મોરા ફળિયામાં પાળેલા જર્મન શેફર્ડ કૂતરાઓ બાબતે બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર વિવાદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ ઘટનામાં

પારડી નજીક 55 પાડા ભરેલી ટ્રક ઝડપાઇ: સાત શખ્સો સામે ગુનો દાખલ

પારડી પોલીસ સ્ટેશન હેઠળના બગવાડા ટોલનાકા પાસેથી ક્રૂરતાપૂર્વક ભરેલા 55 પાડા (ભેંસના બચ્ચા) સાથે એક ટ્રકને પોલીસે ઝડપી પાડી છે. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની

કપરાડામાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત: એક મહિલાનું સારવાર દરમિયાન મોત

કપરાડા તાલુકાના વારોલી જંગલ વિસ્તારમાં બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે કપરાડા પોલીસે

ધરમપુરના એડિશનલ સેશન્સ જજના બંગલામાં ચોરીનો પ્રયાસ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રહેતા એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિરઝાના ભાડાના મકાનમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ

નવસારી શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો : વોટ્સએપ ગ્રુપમાં ફરી જોડાવાના બહાને OTP મેળવી પત્નીના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યા

નવસારી શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ભેજાબાજ ગઠિયાએ વેપારીની પત્નીના વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી પરિચિતો પાસે નાણાંની માંગણી

Advertisement
error: Content is protected !!