Explore

Search

February 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે પલાશ પર્વ 2026 નું આયોજન

આદિજાતિ વિકાસ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તા. 21 થી 22, ફેબ્રુઆરી, 2026 બે દિવસિય ‘પલાશ પર્વ-આદિવાસી સંસ્કૃતિ સંગમ’ ની ઉજવણી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે થનાર છે. હોળી પૂર્વે યોજારાના આ ઉત્સવની ઉજવણીમાં રમતગમતની સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ, કાર્યક્રમ સ્થળે હાટબજાર, ફુડ સ્ટોલ પણ ઉભા કરાશે.

Advertisement
error: Content is protected !!