વ્યારા નગરપાલિકાના હોલમાં ગુરુવાર નારોજ કેન્દ્રિય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેન્દ્રિય બજેટના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડયો હતો તેમજ દેશના વિકાસ, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવા અને વેપારીઓ માટે બજેટમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ, જિલ્લા ભાજપા પ્રમુખ સુરજભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
Latest News
News Tapi : વ્યારા નગરપાલિકા હોલમાં કેન્દ્રિય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઈ

