વ્યારામાં કેફી પદાર્થ ગાંજો વેચતી મહિલાની SOGએ અટક કરી પાસામાં મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપી હતી. SOG ટીમે ચંદાબેન શુકલાલ જાદવ (ઉં.વ.૬૪ રહે.મગદુમ નગર, વ્યારા) વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરીને ગાંધીનગર મોકલી હતી, જે મંજૂર થતા તા.૧૯મીએ ચંદાબેનની અટક કરી તેણીને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવી હતી. તેણી સામે વ્યારા પોલીસ મથકે બે ગુના નોંધાયેલો છે.
Latest News
Latest News Tapi : ગાંજો વેચતી મહિલાની અટક કરાઈ,પાસામાં મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપી

