December 10, 2025

Operation Mule Hunt : તાપી જિલ્લામાંથી રૂપિયા ૧.૪૫ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ,સોનગઢના ત્રણ યુવકોને ધરપકડ કરાઈ
December 10, 2025
સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના ૩ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે,

