
ઉકાઈ ડેમની સપાટી 334.83 ફૂટે પહોંચી
તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ 20મી

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં દીપડી પાંજરે પુરાઈ
સોનગઢના ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસથી એક વન્ય પ્રાણી દીપડીની અવરજવર નજરે પડતા નાયબ વન સંરક્ષકશ્રી સચીન ગુપ્તા વ્યારા વન વિભાગ તથા ફોર્ટ

વાલોડ ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજા ની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું
તાપી : વાલોડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજા ની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. દરમિયાન બજારના રાજા નું ભવ્ય આતાશ

તાપી જિલ્લામાં એસીબીની ટ્રેપથી પોલીસ બેડામાં હડકંપ : એસ.સી.એસ.ટી.સેલના મહિલા ડી.વાય.એસ.પી. અને રાઈટર એસીબીની ટ્રેપમાં ભેરવાયા
તાપી જિલ્લામાં અમદાવાદની એસીબી ટીમે સપાટો બોલાવ્યો છે, આ વખતે કોઈ સામાન્ય કર્મી નહી પરંતુ પોલીસ ડીપાર્ટમેન્ટના મોટા હોદ્દા પર બિરાજમાન એસ.સી.એસ.ટી.સેલના મહિલા ડી.વાય.એસ.પી. સાથે

Latest News Surat: ફોઈના દીકરાને સાથે રાખવાનો પતિએ ઇનકાર કરતાં પરીણિતાએ અંતિમ પગલું ભર્યું
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ઉમરાગામમાં રહેતી સ્કૂલ ડ્રાઈવરની પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફોઈના દીકરાને સાથે રાખવાનો પતિએ ઇનકાર કરતાં પરીણિતાએ અંતિમ

Latest News Surat: લૂમ્સના કારખાનામાં લિફ્ટની પાળી પર બેઠેલા યુવકનું નીચે પટકાતાં મોત
સચિન જીઆઇડીસી ખાતે રહેતો તરુણ લૂમ્સના ખાતાના ત્રીજા માળે આવેલી લિફ્ટની પાળી પર બેસેલો હતો. તે સમયે અકસ્માતે તરુણ નીચે પટકાતા ગંભીર ઈજાને પગલે તેનું

Latest News Surat: ઘરના ત્રીજા માળની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત
પાંડેસરા કૈલાશ નગરમાં રહેતા યુવકનું ઘરના ત્રીજા માળે છત પરથી નીચે પટકાતા ગંભીર ઇજાને પગલે તેનું મોત થયું હતું. યુવક અકસ્માતે નીચે પટકાયો કે આપઘાત

Latest News Surat: રોડ પર બે મિત્રોની બાઈકને અકસ્માત નડતા એકનું મોત
છાપરાભાઠા રોડ પર આવેલા રાધિકા પોઇન્ટ પાસે બે મિત્રોની બાઈકને અકસ્માત નડ્યો હતો. બંને મિત્રો બાઈક પર ફરવા નીકળ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે મિત્રની

Latest News Surat : 10 ફૂટ ઉપરથી નીચે પટકાતા કામદારનું મોત,સીડી ઉપર ચઢી પિલરમાં કોથળા બાંધતી વેળા ઘટના બની
સિટીલાઇટ રોડ ખાતે રાજહંસ ગોલ્ડફિલ્ડ નામની નવી બંધાતી કન્ટ્રક્શનની સાઈટ પર સીડી ઉપર ચઢી પિલરમાં કોથળા બાંધતી વેળાએ ૧૦ ફૂટ ઉપરથી નીચે પટકાયેલા કડિયા કામદારનું

Latest News Surat : ખાડાને કારણે બાઇક સ્લીપ થતાં પિતાનું મોત, પુત્રનો બચાવ
વેલંજા બંગાળ ગામ નહેર પાસે આગળ ખાડો આવતા બાઈક સ્લીપ થઈ પિતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. બાઈક પાછળ બેસેલા પિતાનું ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત

