
અંદાજે ચાર કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કરાયું
થાણે પોલીસે બે અલગ અલગ કેસમાં ડ્રગ્સ તસ્કરી સાથે કથિત રીતે સંડોવાયેલા ફૂડ ડિલિવરી એજન્ટ સહિત બેની ધરપકડ કરી અંદાજે ચાર કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી)

વૃદ્ધના ઘરમાંથી 85.5 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરવા બદલ ત્રણ નોકરાણી વિરુદ્ધ ગુનો
નવી મુંબઈમાં 64 વર્ષના વૃદ્ધના ઘરમાંથી 85.5 લાખ રૂપિયાના સોનાના દાગીના, લગડી અને સિક્કા ચોરવા બદલ ત્રણ નોકરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. પોલીસના જણાવ્યા

બાંગ્લાદેશી નાગરિકોને અપાયેલા નકલી બર્થ સર્ટિફિકેટો 15 ઓગસ્ટ સુધીમાં રદ કરશે
મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને અપાયેલા નકલી બર્થ સર્ટિફિકેટો 15 ઓગસ્ટ સુધીમાં રદ કરશે એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. બાવનકુળેએ

અમદાવાદમાં એક જ સપ્તાહમાં 2.05 કરોડનો ટ્રાફિકદંડ વસુલવામાં આવ્યો
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આડેધડ ટ્રાફિક સામે હાઈ કોર્ટની લાલઆંખ બાદ પોલીસ દ્વારા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જો કે પોલીસની

આચાર્ય ચોરીના રવાડે ચડ્યો હતો, પોલીસે ઝડપીને 26 ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો
જામનગરથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો હતો. ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં આચાર્ય ચોરીના રવાડે ચડ્યો હતો. પોલીસે તેને ઝડપીને 26 ચોરીનો ભેદ ઉકેલી

ભાજપ ના ટોચના નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું
અહીંયા જમીન વિવાદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ચ અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ

Latest news : મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાપી કલેક્ટરશ્રીને રાજ્યસ્તરીય સન્માન
તાપી જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક (નિઝર-કુંકરમુંડા)પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ ગોલ્ડ મેડલ મળ્યો છે.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ સંપુર્ણાતા અભિયાન સન્માન સમારોહમાં ગુજરાત

Latest news tapi : વ્યારા ખાતે વનશ્રી રેસ્ટોરન્ટ ઉપર કામ કરતા યુવતીને કરંટ લાગ્યો
વ્યારાના પાનવાડી ખાતે રેસ્ટોરન્ટમાં યુવતીને કરંટ લાગતા તેને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.મળતી વિગત મુજબ વ્યારા નજીક પાનવાડી ખાતે વનશ્રી રેસ્ટોરન્ટ ઉપર

Latest news tapi : વોટ્સએપ પર કયુઆર કોડ મોકલીને મહિલા સાથે છેતરપીંડી તો, એન્જિનિયરને ઓનલાઈન ટાસ્ક ફ્રોડમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે અવાર-નવાર અનુરોધ કરી યોજવામાં આવતાં જનજાગૃતિના કાર્યક્રમો છતાં વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે.

Tapi : ગેગ બનાવી રાત્રી દરમ્યાન ઘરમાં ઘાતક હથિયારો સાથે રાખી ધાટ પાડી લુંટ કરતી ગેંગના આરોપીઓ પૈકી ૩ ઝડપાયા
ઉચ્છલના ભડભૂંજા ગામે રાત્રી દરમ્યાન એક ઘરમાં ઘુસી દંપતીને ચપ્પુ તથા સીલ્વર કલરની બંદુક જેવુ દેખાડી મારમારી ઘરેણાં સહીત અંદાજીત રૂપિયા ૩,૨૬,૦૦૦/- ની લૂંટ ચલાવી

