સુરત જિલ્લાના માંગરોળના હથુરણ ગામમાં રેલવે ટ્રેક પર અજાણ્યો ઈસમ ચાલતો પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન પુરપાટ આવી રહેલી ટ્રેનની ટક્કર લાગતા ગંભીર ઇજાથી ઘટના સ્થળે કરણ મોત થયું હતું. 
આ અકસ્માતની ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધી મૃતકની ઓળખ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

