Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજમાં પાર્કિંગમાંથી બાઈક ચોરાઈ

સુરત જિલ્લાના કામરેજના કઠોર ગામે નવા ફળિયામાં રહેતા વિમલરાજ સુરેશચંદ્ર પાલે પોતાની બાઈકને કામરેજ ખાતે ગોલ્ડન પ્લાઝામાં આવેલા સાંઇ ગેરેજની સાઈડમાં પાર્કિંગમાં પાર્ક કરી હતી.

થોડો સમય બાદ પરત આવેલા વિમલરાજને પોતાની બાઇક નજરે નહીં પડતા ચોરાઈ ગયાનું જણાતા કામરેજ પોલીસ મથકે ફરિયાદ ૧૨ હજારની બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!