Latest News
July 17, 2025

જૂનાગઢમાં વિદેશ મોકલવાના નામે ટુર એજન્સીનાં સંચાલકે 31.10 લાખ રૂપીયાની છેતરપિંડી કરી
July 17, 2025
જૂનાગઢમાં વિદેશ મોકલવાના નામે ટુર એજન્સીના સંચાલકે આઠ યુવાનો પાસેથી 31.10 લાખ રૂપીયા લીધા હતા. બાદમાં અલ્બેનીયાની કંપનીનો 30 ફેબુ્રઆરીનો ઓફર લેટર આપી બેંગ્લોર મોકલ્યા

રાજકોટમાં ડમ્પર અડફેટે આવતાં યુવતીનું ઘટના સ્થળ ઉપટ મોત નિપજ્યું
July 17, 2025
રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે એક કોલેજિયન યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

