Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Committe Suiside : ૨૯ વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

કામરેજની હદમાં ઉંભેળ ખાતે ૨૯ વર્ષીય યુવકે કોઈક કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં ઉંભેળ ગામની સીમમાં નાની શેરી ખાતે રહેતા ૨૯ વર્ષીય વિકેંશ ઉમેશભાઈ પટેલ નોકરી કરતો હતો. વિકેશે પોતાનાં ઘરે રૂમમાં નાયલોનની પટ્ટી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ લઈ જીવ ટૂંકાવી લીધો હતો. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે હાલ ગુનો નોંધી યુવકે કયા કારણસર આત્મહત્યા કરી તે જાણવા માટેની આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!