
Latest News Jamnagar : સેવક ધુણીયા ગામે વીજળી પડતા 2 શ્રમિકનાં મોત નિપજયાં
રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી તારીખ 9 જુલાઈ સુધી રાજ્યના 11થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Latest News : રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન આજે 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો
રાજ્યનાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે ગુરુવારે 6 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો

Latest News Olpad : બંગલાનો સોદો કરનાર શખ્સ સાથે રૂપિયા ૧૨.૨૨ લાખની છેતરપીંડી
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં બરબોધન ગામની સીમમાં બંગલો ખરીદવામાં સુરત શહેરનાં કતારગામ વિસ્તારના એક વકીલ સાથે સુરતના જ બે શખ્સોએ ૧૨.૧૧ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

Latest News Bardoli : એકાઉન્ટોમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ઠગબાજે ૫.૦૯ લાખ ઉપાડી લીધા
બારડોલીનાં બે અલગ અલગ બેંક એકાઉન્ટોમાંથી ગઠિયાએ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા ૫.૦૯ લાખ ઉપાડી લીધા હતા. જેની ફરિયાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

Latest News Tapi : ક્રેડીટ કાર્ડનાં નામે યુવક સાથે રૂપિયા ૬૧ હજારની છેતરપીંડી, કાકરાપાર પોલીસે ગુન્હો નોંધ્યો
વ્યારાનાં ચાંપાવાડી ગામનાં દાદરી ફળીયાના રહીશ રીતેશકુમાર રમેશભાઈ ગામીત ઉપર ગત તારીખ ૨૭-૦૫-૨૫ નારોજ ફોન આવ્યો હતો. જેમાં ઠગબાજોએ જણાવ્યું કે, એસ.બી.આઇ. ક્રેડીટ કાર્ડમાંથી રાહુલ

Latest News Bardoli : બેંકનું સીલ તોડી મકાનમાં રહેતા દંપતી સામે ગુન્હો નોંધાયો
બારડોલીનાં બાબેન ગામે મકાન નંબર ૫૪ શક્તિનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા કૈલાશભાઈ નારાયણભાઈ જેઠે અને તેમની પત્ની રેખાબેન જેઠેએ એ.યુ. સ્મોલ ફાઈનાન્સ બેંક અડાજણ શાખામાંથી રૂપિયા

Latest News Mandvi : કાર ચાલકે ત્રણ બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો, પોલીસે બે જુદા જુદા કેસ નોંધ્યા
સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં માલ્ધા ફાંટા નજીક માંડવી ઝંખવાવ માર્ગ પરથી પસાર થતી કાર ચાલક એસઆરપી જવાને એક કાર અને ત્રણ બાઈકને ટક્કર મારી દેતાં

કામરેજમાં યુવકે એસિડ પીને આપઘાત કર્યો
કામરેજની હોટલમાં કામ કરતા યુવકે એસિડ પી આત્મહત્યા કરી હતી. મૂળ જામનગર જિલ્લાના મોટી વાવડી ગામના ૩૩ વર્ષીય હાર્દિકભાઈ દામજીભાઇ અજુડીયા હાલ કામરેજ પોલીસની હદમાં

Latest News Mangrol : મંદિરમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ નજીક રહેણાક વિસ્તારથી દૂર આવેલા સિંધવાઈ માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, વાંકલ ગામમાં આવેલ સોસાયટીઓમાં મંદિરમાં

