
કચ્છ જિલ્લાનાં માંડવીમાં ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયા
કચ્છમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના માંડવી શહેર સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જામ્યો છે. ગઢસીસામાં ભારે વરસાદથી બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે.

Latest News Tapi : ફાઈનાન્સ કંપનીનાં સાત લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
વ્યારાનાં ઘાટ ગામની મહિલા અને પરિવારના ૨૨ લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી વિશ્વાસમાં લઈ મહારાષ્ટ્રનાં થાણે ખાતે હેડ ઓફિસ ધરાવતી માતૃભૂમિ ઈન ફાઈનાન્સ કંપનીમાં કુલ

Latest News Surendranagar : લાંચ લેતા તલાટી સહિત બે ઈસમો પોલીસ પકડમાં
ACB પોલીસે માણસોએ વધુ એક લાંચીયાને લાંચ લેતા ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરનાં લખતરમાં તલાટી સહિત બે શખ્સોને ત્રણ હજારની લાંચ

Crime : સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીની અટકાયત કરી
જામનગર પંથકની સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં સગીરા તથા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીની ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ

તાપી : ત્રણ વર્ષનાં ૧,૪૮૭ ભૂલકાઓનું કંકુ પગલાં અને ફૂલોની વર્ષા સાથે આંગણવાડીમાં સ્વાગત કરાયું
તાપી જિલ્લામાં તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જૂન-૨૦૨૫ ના રોજ શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ના ભાગરૂપે આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ

તાપી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
તાપી જિલ્લા કલેક્ટર કચેરી, વ્યારા ખાતે કલેક્ટર ડો.વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન

તાપી જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય

ચોરીનાં ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીની પાસા ધારા હેઠળ અટકાયત
ગાંધીનગરનાં વિસ્તારમાં ચોરીનાં ગુન્હાઓમાં સંડોવાયેલા મુળ મહેસાણાના કડી તાલુકાનાં ભટાસણ ગામના વતની અને હાલ ગાંધીનગરમાં સેક્ટર-૧૩ના છાપરામાં રહેતા શખ્સની પાસા ધારા હેઠળ અટકાયત કરવા માટે

પાંડેસરામાં પાડોશી યુવકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
સુરત જિલ્લાનાં પાંડેસરામાં પાડોશી યુવકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થિની તેના ઘરેથી પુસ્તકો લેવા માટે બહાર નીકળી હતી તે દરમિયાન

Latest News Gujarat : કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના

