Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Operation shield: તાપી જિલ્લામાં બ્લેકઆઉટ એક્સરસાઇઝ સફળતા પૂર્વક યોજાઈ

તા.૩૧ મે, ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત સિવિલ ડિફેન્સ એક્સરસાઈઝ યોજાઈ હતી. મોકડ્રિલ બાદ વ્યારા નગરપાલિકાના નાગરિકોએ સ્વયંભુ રીતે ૮:૦૦ થી ૮.૧૫ દરમિયાન લાઇટો બંધ રાખી બ્લેકઆઉટનું પાલન કર્યું હતું.

Advertisement
error: Content is protected !!