Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : ચોરીના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઉકાઈ જી.ઈ.બી. ગેટ પાસેથી ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબતાપી એલ.સી.બી. તથા તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૪/૦૨/૨૦૨૫ નારોજ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કેઉકાઈ જી.ઈ.બી. ગેટ પાસેથી ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રામલાલ ઉર્ફે સોનુ તુલસીદાસ વસાવા (રહે.કાકરપાડા ગામ,નિશાળ ફળીયુ,તા.સાગબારા,જી.નર્મદા)ને ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી માટે ઉકાઇ પોલીસને સોંપ્યો હતો.

Advertisement
error: Content is protected !!