Latest News
Latest News Tapi : ફૂલવાડીના સરપંચ તથા આગેવાનોનું મામલતદારને આવેદનપત્ર
February 10, 2026
Latest News Tapi : પનિયારી પાસે ટેમ્પાએ ટક્કર મારતા મોટર સાયકલનું મોત
February 10, 2026
February 25, 2025

તાપી જીલ્લાની પૂર્વમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય : ગાયના મુખમાંથી વહેતી જલધારા 10-15 ફૂટ નીચે ગયા બાદ તેનુ પાણી ક્યાં જાય છે તેની આજદિન સુધી કોઈને ખબર નથી
February 25, 2025
તાપી જિલ્લામાં સોનગઢથી લગભગ 14 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલુ દોણ ગામ નજીકનાં ગૌમુખ મહાદેવ મંદિર લોકોમાં આસ્થાના પ્રતીક સમાન છે.

