પૂર્વ ગુજરાતમાં ,બરોડા . ગામ ડભોઈમાં અલગ વસાહતોમાં ૨૧૦ ધાબળા અને ૧૫૦ સ્વિયેટરનું મુંબઈમાં સ્તિથ દાતાના સહયોગથી વિતરણ કરાવામાં આવ્યું હતું.
આજરોજ એટલે કે તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૪ નારોજ ડભોઈમાં અલગ વસાહતોમાં ૨૧૦ ધાબળા અને ૧૫૦ સ્વિયેટરનું વિતરણ કરાવામાં આવ્યું હતુ.
થાણે district વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રભાઈ ગડા અને એમના સાથીદારો ના સહયોગથી વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રવીણભાઈ દુલેરા અને એમની ટીમ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

