મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં કાટગઢ ગામમાં આવેલ શ્રી પી.પી.સવાણી વિધામંદિર સ્કુલ ખાતે ટીડી વેકશીનેશન(ધનૂર અને ડિપ્થેરિયા મારક રસી) નો પ્રારંભ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં જિલ્લા આર સી.એચ અધિકારીશ્રી.ડો.ભાર્ગવ દવે, આર.બી.એસ.કેMO ડો.વિક્રમ અને ડો. વિજેતા તથા RBSK ટીમ, પ્રા.આ.કેન્દ્ર-છીંડીયાની ટીમ હાજર રહી હતી. શાળાના ધોરણ-૫ ના TD-10- 72 બાળકો અને ધોરણ-૧૦ના TD-16-45 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ પણ RBSK ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું.આ સાથે એનીમીયા, ડાયાબીટીસ વગેરે બીમારી વિશે આરોગ્ય શિક્ષણ આપી,સમતોલ આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
Latest News
Latest News Tapi : ફૂલવાડીના સરપંચ તથા આગેવાનોનું મામલતદારને આવેદનપત્ર
February 10, 2026
Latest News Tapi : પનિયારી પાસે ટેમ્પાએ ટક્કર મારતા મોટર સાયકલનું મોત
February 10, 2026

