Gujarat Rain Data: આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાની સાથે ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા. રાજ્યમાં 4 કલાકમાં જ 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
4 કલાકમાં જ 11 તાલુકમાં વરસાદ, સુરેન્દ્રનગરના મુળીમાં 2 ઈંચ, વીજળી પડતાં 4નાં મોત

