ગુજરાતમાં ચોમાસાના વિધિવિત આગમન પહેલા રાજ્યની નજીક એક વાવાઝોડું બનવાનું નક્કી છે. આ મામલે કે.કા.શાસ્ત્રી કોલેજના પ્રોફેસર ડૉ.ચિરાગ શાહે સંભાવના વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 15થી 25 જૂન સુધીમાં ચોમાસું બેસી જવાની સંભાવના છે.