Ambalal Patel: અંબાલાલ પટેલે જણાવ્યુ કે, સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે.
Latest News
'ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે', જાણો અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી

